section 50

law society act 1961

Posted by admin on 2025-04-23 07:53:53 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 8


section 50

કલમ ૫૦ મુજબ લોન લેનાર કર્મચારી સોસાયટીની તરફેણમાં પગારમાંથી લોનના નાણા કપાત કરવાની સત્તા આપે તો પેટા નિયમ ૧ મુજબ આપેલી હોવી જોઈએ .

જીલ્લા રજીસ્ટ્રાર નું કલમ ૫૦ હેઠળ લોન ના નાણા પગારમાંથી કપાત કરવાનું પ્રમાણ પત્ર હોવું જોઈએ 

પેટા કલમ ૨ મુજબ સોસાયટીએ પગાર કરનાર અધિકારીને ઉપરના દસ્તાવેજો સાથે કર્મચારી ના પગાર માંથી કપાત લેવા લેખિત જાણ કરવી ત્યાર બાદ પગાર કરનાર અધિકારી કર્મચારીના પગારમાંથી લોનના નાણા કપાત કરશે.



Leave a Comment: