Posted by champabhai on 2025-04-19 08:28:26 | Last Updated by champabhai on 2025-04-24 14:46:00
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 37
સોસાયટી એક્ટ ૧૯૬૧ ની કલમ નંબર ૧૩(૧) એવું બતાવે છે કે સામાન્ય સભાએ બહુમતીથી પેટા કાયદામાં સુધારા ને મંજૂરી આપે ત્યાર બાદ આ સુધારાને રજીસ્ટ્રેશન માટે જીલ્લા રજીસ્ટ્રાર પાસે મંજૂરી માટે મોકલવાનો હોય છે જ્યાં સુધી રજીસ્ટ્રાર પેટા કાયદાને મંજુરી ન આપે ત્યાં સુધી પેટા કાયદો કાયદેસર નથી .તેમજ મંજુરી વગર સોસાયટી વહીવટ કરે તો તે ગેર કાયદેસર છે રજીસ્ટ્રાર મંજૂરી વગર પેટા કાયદા બનતા નથી જેથી પેટા કાયદો ના હોય અને મંડળી ની સમિતિ ધિરાણ કરે તો તે સમિતિ જ ઉચાપત ની વ્યાખ્યામાં આવી જાય અને કાયદા વિરુદ્ધ ધિરાણ આપવામાં સહયોગ આપનાર જેલ ની હવા ખાઇ શકે છે.કાયદા વિરુદ્ધ કામ કરનાર સમિતિને કોઈ વકીલ બચાવી શકશે નહિ..જો 48 કલાક પોલીસ કસ્ટડી માં રહ્યા તો નોકરી જશે.